ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં થોડા દિવસના વિરામ બાદ વરસાદની એન્ટ્રી - વરસાદ

કચ્છ: જિલ્લાના અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકામાં વિરાબ બાદ વરસાદે ફરી એન્ટ્રી કરી છે. આ તાલુકાઓમાં એક થી બે ઈંચ વરસાદ નોંધાયો છે. નખત્રાણા તાલુકાના પાવર પટી વિસ્તારના વેડહાર મોટી, જતાવીરા,દેવીસર તેમજ નાની બન્ની વિસ્તારમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

file photo

By

Published : Aug 29, 2019, 4:30 AM IST

કચ્છમાં થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો હતો. અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકામાં મેઘરાજા એ એક ઇંચ થી બે ઈંચ જેવો વરસાદ નોંધાયો હતો. કચ્છમાં થોડા દિવસના વિરામ બાદ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે વરસાદ શરૂ થયો હતો. નખત્રાણા તાલુકાના પાવર પટી વિસ્તારના વેડહાર મોટી, જતાવીરા,દેવીસર તેમજ નાની બન્ની વિસ્તારમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details