- નખત્રાણાના વિગોડી ગામે વાડી પર ધાણીપાસાની રમાતી જુગાર પર પોલીસે કરી રેડ (Raid)
- દરોડામાં 15 શખ્સો ઝડપાયા, જ્યારે 3 ફરાર
- પોલીસે રૂપિયા 1.70 લાખની રોકડ સહિત 2.07 લાખનો મુદ્દામાલ ઝડપ્યો
કચ્છ : નખત્રાણા તાલુકાના વિગોડી ગામે બાબુ લધા સાંખલાના કબજાની વાડીમાં ધાણીપાસા વડે જુગાર રમાતો હતો. જેની બાતમીને આધારે નખત્રાણા પોલીસે રેડ (Raid) કરી હતી. શ્રાવણ પૂર્વે જ કચ્છમાં જાણે જુગારધામો ધમધમતા થઈ ગયા હોય તેમ પોલીસ છેલ્લા કેટલાક દિવસોથી જુગારીઓ (gamblers)ના અડ્ડા પર રેડ (Raid) કરી રહી છે. તેવામાં પોલીસે કરેલી રેડ (Raid)માં નખત્રાણા તાલુકા પંચાયતની મથલ સીટના કોંગ્રેસના સદસ્ય સહિતના 15 શખ્સો ઝડપાયા હતા.
આ પણ વાંચો : પશ્ચિમ કચ્છ LCBએ સમાઘોઘા ખાતેથી 5 જુગારીઓને ઝડપ્યા
પોલીસે કુલ રૂપિયા 2.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો