ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજમાં આબકારી વિભાગ દ્વારા નશાબંધી જાગૃતિ માટે ખાસ કાર્યક્રમ યોજાયો - નશાબંધી જાગૃતિ

ભુજ: જિલ્લાના દેશદેવી માં આશાપુરા મંદિર તરફ લાખો શ્રદ્ધાળુઓ માર્ગો ઉપર ઉમટી પડયા હતાં. ઠેર ઠેર સેવા કેમ્પો સાથે લોકો માઇ ભક્તોની સેવામાં લાગ્યા હતાં.

ભુજમાં આબકારી વિભાગ દ્વારા નશાબંધી જાગૃતિ માટે ખાસ કાર્યક્રમ યોજાયો

By

Published : Sep 26, 2019, 7:16 PM IST

કચ્છના દેશદેવી માં આશાપુરાના મંદિરે નવરાત્રી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ માતાના શરણોમાં શિશ નમાવવા કચ્છની કુળદેવી અને દેશ દેવી માં આશાપુરાના દર્શનાર્થે પગપાળા આવતા હોય છે. ભુજ ખાતે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા પદયાત્રિકોમાં નશાબંધીની જાગૃતિનો પ્રયાસ કરાયો હતો. સેવા કેમ્પમાં માઈ ભક્તોની સેવા સાથે જ્યુસ પીવડાવીને તંત્ર દ્વારા જાગૃતિનો પ્રયાસ કરાયો હતો. નશાથી દુર રહીને યુવાનો આગળ વધે તેવા સંદેશા સાથે અધિકારીઓએ માર્ગ પર ઉભા રહીને પ્રચાર-પ્રસાર કર્યો હતો.

ભુજમાં આબકારી વિભાગ દ્વારા નશાબંધી જાગૃતિ માટે ખાસ કાર્યક્રમ યોજાયો

ABOUT THE AUTHOR

...view details