ગુજરાત

gujarat

ETV Bharat / state

મેઘમહેરને પગલે ભુજમાં યોજાશે મેઘલાડુ મુખ્યપ્રધાન રહેશે ઉપસ્થિત - કચ્છ

કચ્છઃ કચ્છમાં અછત અને દુષ્કાળની 3 વરસની પરિસ્થિતિ બાદ મેહુલિયાએ કચ્છની ધરાને તૃપ્ત કરી દીધી છે. પ્રકૃતિ જ્યારે નવસર્જન સાથે ખીલી ઉઠી છે,ત્યારે ભગવાનનો આભાર માનવા અને આંનદના પ્રસંગને ઉજવવા ભુજમાં સ્વામીનારાયણ મંદિર દ્વારા મેઘલાડુનું આયોજન કરાયું છે.

meghaladu

By

Published : Aug 29, 2019, 4:16 PM IST

વર્ષમાં આવેલી કપરી પરિસ્થિતિમાં પશુધન માટે તમામ પ્રયાસો કરનાર સંસ્થાઓનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ખાસ સન્માન કરાશે.આયોજન વિશે ભુજ સ્વામીનારાયણ મંદિરના સુખદેવસ્વરૂપ સ્વામીએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.

મેઘમહેરને પગલે ભુજમાં યોજાશે મેઘલાડુ મુખ્યપ્રધાન રહેશે ઉપસ્થિત

ABOUT THE AUTHOR

...view details