ભૂજનો ભૂકંપ | 26 જાન્યુઆરી 2001 (દેશના બાવનમા પ્રજાસત્તાક દિન)ના રોજ ગુજરાતના કચ્છ જિલ્લાના ભૂજ અને ભૂજથી 60 કિમી દૂર નાનકડા નગર ભચાઉમાં આવેલો ભૂકંપ ખૂબ જ વિનાશકારી અને અચાનક હતો કે સરકારો, સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ પણ તેના વિનાશને માપવામાં નિષ્ફળ ગઈ. વિશ્વ ભરમાં કિસ્સા અભ્યાસનો સાર બની ગયેલા આ ભૂંકપને ભૂજ ધરતીકંપ તરીકે ઓળખવામાં આવે છે જે અનેક મોટા અકસ્માતો, મહાન આપત્તિઓ અને માનવજાતની અંતહીન વેદનાનો પર્યાય બની ગયો છે. |
ઉદ્ગમની તારીખ | 26 જાન્યુઆરી 2001 |
કેન્દ્રબિંદુ | અક્ષાંશ 23.40 ઉત્તર રેખાંશ 70.28 |
તીવ્રતા | રિક્ટર સ્તર પર 7.7 |
કેન્દ્રીય ઊંડાઈ | 25 કિમી |
અસરો |
|
માનવજાતનું નુકસાન |
|
સંપત્તિઓનું નુકસાન |
વીરમગામ - ઓખા ગાંધીધામ- પાલનપુર ગાંધીધામ- ભૂજ
|
ભૂજનો ભૂકંપ : નુકસાન અને પુનર્વસનની વિગત - ભૂજનો ભૂકંપ : નુકસાન અને પુનર્વસનની વિગત
26મી જાન્યુઆરી 2001નો દિવસ મહા મહિનાની સુદ બીજના શુક્રવારના દિવસે બરાબર 8.45ના ટકોરે સમગ્ર દેશ સાથે કચ્છ જિલ્લો પ્રજાસત્તાક દિનની ઉજવણી માં આનંદમય હતો ત્યાં જ ધરતી ધણધણી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર 6.9ની તીવ્રતાના ભુકંપે થોડી જ ક્ષણોમાં બધું જ હતું ન હતું કરી નાંખ્યું હતું. છેલ્લે 1956માં અંજારમાં ભૂકંપ નોંધાયો હતો. એટેલે પાંચ દાયકે ફરી કચ્છમાં ભૂકંપ થયો હતો ભૂકંપ સાથે લોકોને થોડીવાર તો ખબર જ નહોતી પડી કે આ ભૂકંપ છે. અને ખબર પડી ત્યારે કચ્છ માત્ર નામશેષ બચ્યું હતું.

ભચાઉના સૂરજબારી પૂલ સહિત તમામ મુખ્ય અને નાના પૂલોને નુકસાન થયું
રાષ્ટ્રીય રાજમાર્ગ, રાજ્ય રાજમાર્ગ, ગામ રસ્તાઓ સહિત તમામ રસ્તાઓને નુકસાન થયું અને માલ ઉતારી અને ચડાવી શકાય તે ઉપયોગી હદે તેમને તાત્કાલિક સુધારાયા.
દૂરસંચારમાં નુકસાન
-
147 ઍક્સ્ચૅન્જો
-
82,000 લાઇનો અને ઑપ્ટિકલ ફાઇબર પ્રણાલિને નુકસાન થયું
પાણી સંગ્રહ અને પૂરવઠાને નુકસાન
-
18 નગરો અને 1,340 ગામોને પાણીનો પૂરવઠો નાશ પામ્યો પરંતુ 9 નગરો અને 480 ગામોને પુનઃસ્થાપિત કરાયાં.
-
નુકસાન પામેલા ટ્યુબવેલને ક્રમશઃ પુનઃસ્થાપિત કરાયા
શાળાઓ અને વર્ગખંડોને નુકસાન
-
1359 શાળાઓ
-
5168 વર્ગખંડો
-
38 માધ્યમિક શાળાઓ
-
128 બિનસરકારી શાળાઓ
જીએસડીએમ અહેવાલ
-
આવાસો
-
9,08,710(99 ટકા) આવાસોનું સમારકામ થયું
-
1,97,091 આવાસો (89 ટકા) આવાસોનું ફરીથી બાંધકામ થયું
-
વર્ગખંડો
-
42,678 વર્ગખંડોનું સમારકામ કરાયું (100 ટકા)
-
12,442 વર્ગખંડોનું ફરી બાંધકામ કરાયું (152 ટકા)
- સરકારી ઈમારતો
-
-
3,391 સરકારી ઈમારતોનું સમારકામ કરાયું
-
1,245 સરકારી ઈમારતોનું ફરીથી બાંધકામ કરાયું અને
-
562માં કામ ચાલુ છે
-
-
રાજમાર્ગો
-
5,223 કિમીની પ્રસાર અને વિતરણ લાઇનોનું સમારકામ કરાયું
-
રાજ્યના 640 કિમી રાજમાર્ગોનું સમારકામ/પુનર્નિમાણ કરાયું
-
ગામોના 3,061 રસ્તાઓ પૂરા કરાયા
-
-
પાણી પૂરવઠા પાઇપલાઇનો
-
2,750 કિમી પાણી પૂરવઠા પાઇપલાઇનો નખાઈ
-
222 ઊંડા ટ્યુબવેલોનું શારકામ
-
2,00,000 પરિવારોની આજીવિકા પુનઃસ્થાપિત કરાઈ
આપત્તિ વિશેષ વહેલી ચેતવણી આપવા માટે સક્ષમ સંસ્થાઓ
આપત્તિ સંસ્થાઓ ભૂકંપ – આઈએમડી, આઈએસઆર
પૂર – આઈએમડી, સિંચાઈ મંત્રાલય
વાવાઝોડાં --આઈએમડી
સુનામી -- આઈએમડી, આઈએસઆર, ઇનકૉઇસ
દુષ્કાળ – કૃષિ મંત્રાલય.
રોગચાળો – આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ઔદ્યોગિક અને રસાયણ અકસ્માતો – ઉદ્યોગ, શ્રમ અને રોજગારી મંત્રાલય, ડીઆઈએસએચ
આગ – આગ અને આપાતકાલીન સેવાઓ