કચ્છઃહવામાન વિભાગે રાજ્યમાં ગરમી તીવ્ર બને (Summer begins in Gujarat) તેવી આગાહી કરી છે. બીજી તરફ રાજ્યના હવામાનમાં પણ ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. તો આજે રાજ્યના જિલ્લાઓમાં મહતમ તાપમાન 38 ડિગ્રીથી 41 ડિગ્રી વચ્ચે (Heat Wave in Gujarat) નોંધાયું છે.
આગામી 3 માટે સુધી હિટ વેવની આગાહી -રાજ્યમાં મહત્તમ તાપમાનમાં સતત વધારા વચ્ચે છેલ્લા 3 દિવસથી કચ્છ જિલ્લામાં હીટ વેવની આગાહી (Heat Wave in Gujarat) હવામાન વિભાગે કરી હતી. તો આ હીટ વેવ (Heat Wave in Gujarat) મુજબ કચ્છ જિલ્લાના ભૂજ ખાતે આગામી 3 દિવસ માટે 41 ડિગ્રી તાપમાન નોંધાશે અને હિટ વેવ (Heat Wave in Gujarat) પણ વર્તાશે, કંડલા ખાતે પણ 3 દિવસ હિટ વેવ ની અસર વર્તાશે અને આજનું તાપમાન 40 ડિગ્રી નોંધાયું છે અને નલિયા ખાતે 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો-Cold In Gujarat 2021: રાજ્યમાં ઠંડીને લઇને હવામાન વિભાગની મહત્વની આગાહી, જાણો ક્યારે ઠંડી ઓછી થશે
ઠંડીનું પ્રમાણ નહીંવત્ થયું -ઉનાળાની શરૂઆત થઈ ગઈ (Summer begins in Gujarat) છે અને રાજ્યના હવામાનમાં હવે ઠંડીનું પ્રમાણ નહીંવત્ છે અને ગરમીમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો સતત ઉપર ચડી રહ્યો છે. તો ગઈકાલના પ્રમાણમાં આજે મહતમ તાપમાનના પારામાં 1 ડિગ્રીનો વધારો થયો છે અને અનેક જિલ્લાઓમાં હિટ વેવની આગાહી પણ કરવામાં (Heat Wave in Gujarat) આવી છે. અમદાવાદ અને રાજકોટમાં પણ આગામી 3 દિવસ માટે હિટ વેવની (Heat Wave in Gujarat) અસર વર્તાશે.