ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Weather Report : રાજ્યમાં આજે સામાન્ય તાપમાન નોંધાયું, જાણો આજનું તાપમાન - આજે તાપમાન

સમગ્ર રાજ્યના લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર(Gujarat Weather Report) ફેરફાર નોંધાયો છે. અને ફરી રાજ્યમાં આજે તાપમાનનો પારો સામાન્ય નોંધાયો છે. આજે રાજ્યના જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 11 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.

Gujarat Weather Report : રાજ્યમાં આજે સામાન્ય તાપમાન નોંધાયું, જાણો આજનું તાપમાન
Gujarat Weather Report : રાજ્યમાં આજે સામાન્ય તાપમાન નોંધાયું, જાણો આજનું તાપમાન

By

Published : Feb 15, 2022, 11:04 AM IST

કચ્છ : રાજ્યના હવામાનમાં ફરીથી પલટો આવતા આજે લઘુત્તમ તાપમાન(Gujarat Weather Report) પારો બેથી ત્રણ ડિગ્રી જેટલો ઉપર ચડ્યો છે. સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ફરી હવામાનમાં પલટો (Cold Temperature in Gujarat) આવ્યો છે. આ ઉપરાંત આજે લઘુત્તમ તાપમાન સાથે ઠંડીનો ચમકારોપણ ઘટ્યો છે, તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

સૌથી ઓછું તાપમાન નલિયા નોંધાયું

આજે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા (Meteorological Department Forecast) લઘુત્તમ તાપમાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે સિંગલ ડિજિટમાં 11 ડિગ્રી નોંધાયું છે.

ગુજરાતના શહેરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)

જિલ્લા તાપમાન
અમદાવાદ 14.6
ગાંધીનગર 14.3
રાજકોટ 16.3
સુરત 17.1
ભાવનગર 16.6
જૂનાગઢ 13.0
બરોડા 16.0
નલિયા 11.0
ભુજ 16.0
કંડલા 14.5

આ પણ વાંચોઃVibrant MOU 2022 : આર્સેલર મિતલ ગુજરાતમાં કુલ રુપિયા 1.66 લાખ કરોડનું સૂચિત રોકાણ કરશે, જાણો કેટલી રોજગારી સર્જાશે

ABOUT THE AUTHOR

...view details