- તોફાન આવશે તો એકબીજા સાથે ટકરાઇને બોટો ભાંગી પડશે
- સુરક્ષિત સ્થળે બોટો ખસેડવા કરાઇ માગ
- હાઈ એલર્ટ દરિયા કિનારાના માછીમારોની બોટ કિનારે લાંગરવામાં આવી
કચ્છ:તૌકતે વાવાઝોડાના પગલે તંત્ર સજજ થયું છે અને જે જગ્યાએ વાવાઝોડાની અસર વર્તાવાની સંભાવના છે તેવા હાઈ એલર્ટ સ્થળો પર રહેતા માછીમારોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે અને તેમની બોટો ને કિનારા પર લાંગરવામાં આવી રહ્યું છે ત્યારે વાવાઝોડાના તુફાનના પગલે લંગરેલ બોટો એક બીજા સાથે ટકરાઇને ભાંગી પડશે.
આ પણ વાંચો:વલસાડના તિથલ દરિયા કિનારે વાતાવરણમાં પલટો, ઝડપી પવન ફૂંકાવવાનું શરૂ