ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજમાં વૉર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણીના પ્રચારનો આરંભ કર્યો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આપ તથા અપક્ષ પાર્ટીએ પોતાના ચૂંટણી અંગેના પ્રચારો શરૂ કરી દીધા છે.

ભુજમાં વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણીના પ્રચારનો આરંભ કર્યો
ભુજમાં વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણીના પ્રચારનો આરંભ કર્યો

By

Published : Feb 19, 2021, 5:34 PM IST

  • અપક્ષ પાર્ટીએ પોતાના ચૂંટણી અંગેના પ્રચારો શરૂ કરી દીધા
  • કોંગ્રેસના ભુજ નગરપાલિકાના વૉર્ડ નંબર 8ના ઉમેદવારોએ પ્રચાર માટેના કાર્યાલયનું ઉદ્ઘાટન
  • વૉર્ડ નંબર 8ના ઉમેદવારો થયા બાદ સ્થાનિક લોકોને તક આપવા અપીલ

કચ્છ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આપ તથા અપક્ષ પાર્ટીએ પોતાના ચૂંટણી અંગેના પ્રકારો શરૂ કરી દીધા છે. ત્યારે શુક્રવાર કોંગ્રેસના ભુજ નગરપાલિકાના વૉર્ડ નંબર-8ના ઉમેદવારોએ પ્રચાર માટેના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. શાસ્ત્રીજીના આશીર્વાદ લીધા હતા.

ભુજમાં વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણીના પ્રચારનો આરંભ કર્યો

સ્થાનિક લોકોને મત આપવા કરી અપીલ

ભુજ નગરપાલિકાના વૉર્ડ નંબર-8ના ઉમેદવારોએ સ્થાનિક લોકોને પોતાને મત આપવા માટે અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details