Cold Wave in Gujarat 2021: રાજ્યમાં તાપમાનનો લઘુતમ પારો ઉપર ચડ્યો - ગુજરાતમાં લઘુત્તમ તાપમાન
રાજ્યના જિલ્લામાં લઘુત્તમ પારો ઉપર (Cold Wave in Gujarat 2021)ચડયો હતો.રાજ્યના શિત મથક નલિયાની વાત કરીએ તો આજે 15.9 ડિગ્રી પર તાપમાન(cold snap in the districts has subsided ) અટકયું હતું. રાજ્યના જિલ્લાઓમાં 13 ડિગ્રીથી 18 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન(Rise in temperature in the state) નોંધાયું છે.તો ગાંધીનગર ખાતે સૌથી ઓછું લઘુતમ તાપમાન 13 ડિગ્રી જેટલું નોંધાયું છે. કચ્છ જિલ્લામાં 30 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
Cold Wave in Gujarat 2021: રાજ્યમાં તાપમાનનો લઘુતમ પારો ઉપર ચડ્યો
By
Published : Dec 27, 2021, 1:11 PM IST
કચ્છઃ રાજ્યમાં હાલ તાપમાનનો પારો ઉંચો(Cold Wave in Gujarat 2021) ચડ્યો છે. હાલ જ્યારે દર વર્ષે ગુજરાતમાં વધુ ઠંડી અનુભવ થવો જોઈએ તેની જગ્યાએ હાલ તમામ જિલ્લાઓમાં છેલ્લાં થોડાંક દિવસોથી પવનની (cold snap in the districts has subsided )ગતિ મંદ પડી હોવા ઉપરાંત ઝાકળવર્ષા થતા લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડ્યો છે અને હાડ થીજવતી ઠંડી વચ્ચે લોકોને ગરમીનો (Rise in temperature in the state) અહેસાસ થયો હતો.તો કચ્છ જિલ્લામાં 30 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
રાજ્યના જિલ્લામાં લઘુત્તમ પારો ઉપર(Rise in temperature in the state) ચડયો હતો. રાજ્યના શિત મથક નલિયાની વાત કરીએ તો આજે 15.9 ડિગ્રી પર તાપમાન અટકયું હતું. રાજ્યના જિલ્લાઓમાં 13 ડિગ્રીથી 18 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું છે.તો ગાંધીનગર ખાતે સૌથી ઓછું લઘુતમ તાપમાન 13 ડિગ્રી જેટલું નોંધાયું છે.ગુજરાતના પૂર્વ, ઉત્તર, મધ્ય, કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં (Seasonal rainfall forecast in the state)માવઠું થવાની શક્યતાછે.