ગુજરાત

gujarat

ETV Bharat / state

અધ્યયન કેન્દ્ર પણ આધાર વગરનું, બોગસ શાળા શું બાળકોનું ભાવિ બનાવશે! - bogus school caught in midst of anjar varsamedi

કચ્છના અંજારના (anjar Kutch fake school found) વરસામેડી મધ્યે બોગસ (bogus school in Kutch) શાળા ઝડપાઈ છે. અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસ (Kutch Education Department) કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. શિક્ષક (Anjar Taluka Primary Education Officer) નિરીક્ષક ને સાથે રાખી થયેલી કામગીરીનો (fake school in kachchh) આજે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

અધ્યયન કેન્દ્ર પણ આધાર વગરનું, બોગસ શાળા શું બાળકોનું ભાવિ બનાવશે!
અધ્યયન કેન્દ્ર પણ આધાર વગરનું, બોગસ શાળા શું બાળકોનું ભાવિ બનાવશે!

By

Published : Jan 6, 2023, 2:20 PM IST

અધ્યયન કેન્દ્ર પણ આધાર વગરનું, બોગસ શાળા શું બાળકોનું ભાવિ બનાવશે!

કચ્છનાશિક્ષણના જયાં (kutch news today ) પાઠ ભણાવામાં આવે છે હવે તે પણ બોગસ મળી આવે છે. કેમ કે કચ્છના અંજાર તાલુકાના વરસામેડી ગામમાં કોઈપણ જાતની મંજુરી વિના પ્રિ-પ્રાઇમરી (bogus school in Kutch) સ્કૂલ ઝડપાઈ છે. શિક્ષણાધિકારી (Kutch Education Department) અધિકારીએ તપાસ કરતા તમામ મામલો પ્રકાશમાં આવ્યો હતો.

શિક્ષક નિરીક્ષકપૂર્વ કચ્છના (bogus schools in gujarat ) અંજાર નજીક વરસામેડી મધ્યે રહેણાંક વિસ્તારમાં ચાલતી જે.કે.પ્રિ-પ્રાઈમરી નામની અમાન્ય શાળા ઝડપાઇ છે. અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતની (Anjar Taluka Primary Education Officer) ટીમની તપાસ દરમિયાન અમાન્ય શાળા અંગે ખુલાસો થયો હતો. અંદાજિત 75 બાળકો સાથે 6 જેટલા શિક્ષકો સ્થળ પરથી મળી આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. તો વધુ તપાસ શિક્ષણ વિભાગે (bogus Primary School Kutch) હાથ ધરી છે. અને શિક્ષક નિરીક્ષક ને સાથે રાખી થયેલી કામગીરીનો આજે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

મંજુરી વિના પ્રિ-પ્રાઇમરી સ્કૂલકચ્છના અંજાર તાલુકાના વરસામેડી (fake school in kachchh) ગામમાં કોઈ પણ જાતની મંજુરી વિના પ્રિ-પ્રાઇમરી સ્કૂલ ચાલતી હતી. જેની માહિતી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉમેશભાઈ રૂઘાણીને મળતા તેમને ટીમ સાથે રેડ મારી હતી. જેમાં સંચાલક મુકેશ ડોંગરા કોઈપણ જાતના દસ્તાવેજો રજુ કરવામાં નિષ્ફળ નિવડ્યા હતા. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, ફરિયાદ અને માહિતીના પગલે પૂરતી તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઈનચાર્જ શિક્ષણ નિરીક્ષક આર.ડી. મહેશ્વરીને સાથે રખાયા હતા.

આ પણ વાંચો વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાલવાટિકા શરૂ કરાશે

વિદ્યાર્થીઓને ભણાવાતા75 વિદ્યાર્થીઓ અને 6 કર્મચારીઓ(anjar Kutch fake school found) હાજર મળી આવ્યા જે.કે.પ્રિ-પ્રાઈમરી નામની અમાન્ય શાળામાં ધોરણ 1થી 8ના કુલ 75 વિદ્યાર્થીઓને ભણાવાતા હતા. 6 કર્મચારીઓના સ્ટાફ સાથે અલગ અલગ જગ્યાએ બે રૂમ ભાડે રાખીને શૈક્ષણિક (bogus school caught in midst of anjar varsamedi) કાર્ય ચાલતું હતું, જેમાં શિક્ષકો સહિતનો સ્ટાફ ક્વોલિફાઈડ જણાયો ન હતો. ઉપરાંત રજિસ્ટર કે અન્ય કોઈ દસ્તાવેજો કે એકેય કાગળ હતું નહીં એટલે કેટલી ફી વસુલાતી હતી એ પણ જાણી શકાયું નથી. જે બાબતે જિલ્લા પંચાયત સ્થિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ શુક્રવારે રિપોર્ટ કરવામાં આવશે. જે બાદ સીલિંગ સહિતની આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો 57 શાળામાં અચાનક શાસનાધિકારીની તપાસનો ધમધમાટ, શિક્ષણ, સગવડો સાથે શું શું તપાસે છે જાણો

અભ્યાસ કરતા જોવા મળ્યાકોઈ પણ જાતની મંજૂરી વગર ચાલી રહી હતી શાળા. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ઉમેશભાઈ રૂઘાણીએ જણાવ્યું હતું કે,અંજાર તાલુકામાં વરસામેડી મધ્યે રહેણાંક વિસ્તારમાં ચાલતી જે.કે.પ્રિ-પ્રાઈમરી નામની શાળાની મુલાકાત લેતા શાળાની અંદર ધોરણ 1 થી 8ના અંગ્રેજી માધ્યમના 75 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા જોવા મળ્યા હતા.વધુ તપાસ કરતા આવી કોઈ શાળાએ મંજૂરી લીધી નથી તેવું જાણવા મળ્યું હતું. અને આ અમાન્ય શાળા ચાલી રહી હતી. તપાસ કરતા બહાર આવ્યું હતું કે અભ્યાસ કરતા બાળકોનું ગાંધીધામ ખાતે ભારતનગરમાં ચાલતી જે.કે. શાળામાં નામાંકન થયેલું છે. પરંતુ બાળકોને બિનઅધિકૃત રીતે અંજારમાં ભણાવવામાં આવી રહ્યુંછે.

ABOUT THE AUTHOR

...view details