કચ્છધર્મશાળા બીએસએફના જવાનોને રક્ષાબંધનના પર્વ (Raksha Bandhan 2022 )પર હાજરી આપતાં વિધાનસભા અધ્યક્ષા ડોક્ટર નીમાબેન આચાર્યે (Assembly Speaker Nimaben Acharya)જણાવ્યું હતું કે સરહદના સંત્રીઓને (Dharamsala BSF personnel ) પરિવાર સાથે છે એવો ભાવ જાગે તેનો આ પ્રયાસ છે.
દર વર્ષે બાંધે છે રાખડી વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે (Assembly Speaker Nimaben Acharya)જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ સરહદના જવાનોને (Dharamsala BSF personnel ) અમે રાખડી બાંધી છે. ખડેપગે દેશની રક્ષા કરનાર સરહદના સંત્રીઓ વારતહેવારે અને ખાસ તો રક્ષાબંધનના (Raksha Bandhan 2022 )પવિત્ર પર્વે તેઓ પરિવાર સાથે છે એવો ભાવ જાગે તે માટે આ પર્વ આનંદભેર મનાવીએ છીએ. દેશની રક્ષા કરનારની ભગવાન રક્ષા કરે એવી પ્રાર્થના પણ તેમણે કરી હતી.
આ પણ વાંચો Rakhi 2022 પાકિસ્તાની બહેને મોકલી વડાપ્રધાન મોદીને રાખડી, જૂઓ ક્યારથી બંધાયો નાતો