કચ્છ રણોત્સવની તંબુનગરીમાં આગ લાગતા 4 ટેન્ટ બળીને ખાખ - તંબુનગરી
કચ્છ: પ્રખ્યત રણોત્સવની તંબુનગરીમાં આજે સવારે આગજનીનો બનાવ બન્યો હતો. જેમાં 4 ટેન્ટ સળગીને ખાખ થયા હતા. જો કે, સુરક્ષા સાધનો વડે આગ નવા તરત જ કાબુમાં લેવામાં આંવી હતી. આગને કાબુ લેવા સુધીમાં ટેન્ટમાં રહેલો પ્રવાસીઓનો સમાન સળગી ગયો હતો.
![કચ્છ રણોત્સવની તંબુનગરીમાં આગ લાગતા 4 ટેન્ટ બળીને ખાખ kutch](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5648732-thumbnail-3x2-dfgfd.jpeg)
કચ્છ
સફેદ રણ ધોરડોના રિમોટ એરિયામાં પ્રવાસીઓ માટે વિવિધ સુવિધા ઉપરાંત તંબુનગરી ઉભી કરાય છે. જેમાં આ આગ લાગવાનો ત્રીજો બનાવ અત્યાર સુધીમાં નોંધાયો છે. જો કે સુરક્ષાની તમામ વ્યવસ્થા હોવાથી કોઈ જાનહાની થઇ નથી.
કચ્છ રણોત્સવની તંબુનાગરીમાં આગ
Last Updated : Jan 9, 2020, 3:12 PM IST