ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં અકસ્માતમાં 3 યુવાનોના મોત - કચ્છમાં અકસ્માતમાં 3 યુવાનોના મોત

કચ્છઃ દિવાળીના સપરમાં દિવસો વચ્ચે કચ્છમાં સર્જાયેલી અકસ્માતની એક દુર્ઘટનામાં રાપરના 3 યુવાનોનાા મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. ભચાઉના વૌંધ ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો.

કચ્છમાં અકસ્માતમાં 3 યુવાનોના મોત

By

Published : Oct 27, 2019, 1:47 PM IST

દિવાળીના સપરમાં દિવસો વચ્ચે કચ્છમાં સર્જાયેલી અકસ્માતની એક દુર્ઘટનામાં રાપરના 3 યુવાનોનાા મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. ભચાઉના વૌંધ ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યા વાહનની ટકકરે બાઈક સવાર યુવાનોના મૃત્યું નિપજયા હતા.

યુવાનો સામખિયાળી હાઈવે પર ભચાઉ તરફ આવી રહયા હતા ત્યારે વૌંધ પાસે અજાણ્યા વાહનની ટકકરથી આ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવાનોના તત્કાળ મોત થયા હતા. તહેવારો વચ્ચે જીવલેણ અકસ્માતની ઘટનાથી અરેરાટી વ્યાપી છે.

ABOUT THE AUTHOR

...view details