ગુજરાત

gujarat

ETV Bharat / state

"યોગ કરીશું-કોરોનાને હરાવીશું" અભિયાનમાં જોડાવા માટે ખેડા જિલ્‍લા કલેક્ટરની અપીલ - Corona cases in gujarat

“યોગ કરીશું-કોરોનાને હરાવીશું" અભિયાનમાં જોડાવા માટે ખેડા જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલે નાગરિકોને અપીલ કરી હતી. યોગા પ્‍લે કાર્ડની ઉજવણીમાં જિલ્‍લાના અધિકારીઓ અને આગેવાનોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

"યોગ કરીશું- કોરોનાને હરાવીશું" અભિયાનમાં જોડાવા માટે ખેડા જિલ્‍લા કલેક્ટરની અપીલ
"યોગ કરીશું- કોરોનાને હરાવીશું" અભિયાનમાં જોડાવા માટે ખેડા જિલ્‍લા કલેક્ટરની અપીલ

By

Published : Jun 18, 2020, 10:25 PM IST

ખેડા: "યોગ કરીશું-કોરોનાને હરાવીશું" અભિયાનમાં જોડાવા માટે ખેડા જિલ્‍લામાંથી આંતર રાષ્‍ટ્રીય યોગ ટ્રેનર, ગુજરાત સરકારના યોગા કોચ તેમજ આર્ટ ઓફ લીવિંગના શ્રી શ્રી રવિશંકરજી પ્રેરિત આધ્યાત્મિક લીડર પ્રદિપભાઇ દલવાડીના સાનિધ્યમાં રાજકીય આગેવાનો, લોકપ્રિય સાંસદ અને ભાજપ જિલ્‍લા પ્રમુખ દેવુસિંહ ચૌહાણ, જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલ, અધિક કલેક્ટર રમેશ મેરજા, ગોપાલભાઇ, દશરથભાઇ, જિલ્‍લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી તથા જિલ્‍લા પંચાયતના સ્‍ટાફ મિત્રો તેમજ જિલ્‍લા પોલીસ મથક ખાતે DYSP વિક્રમભાઇ રાઠોડ તથા સ્‍ટાફ મિત્રોએ મંગળવારે યોજાયેલા યોગા પ્‍લે કાર્ડની ઉજવણીમાં ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

"યોગ કરીશું- કોરોનાને હરાવીશું" અભિયાનમાં જોડાવા માટે ખેડા જિલ્‍લા કલેક્ટરની અપીલ
"યોગ કરીશું- કોરોનાને હરાવીશું" અભિયાનમાં જોડાવા માટે ખેડા જિલ્‍લા કલેક્ટરની અપીલ

ABOUT THE AUTHOR

...view details