ગુજરાત

gujarat

ETV Bharat / state

નડિયાદમાં ‘રાજકારણીઓની ઉત્તરાયણ’ - Gujarat Assembly

નડિયાદ: ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ અને સાંસદ દેવુસિંહ ચૌહાણે અહીં સ્થાનિકો સાથે પતંગ ચગાવી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી.

Nadiyad
રાજકારણીઓની ઉત્તરાયણ

By

Published : Jan 14, 2020, 5:20 PM IST

આજે દેશભરમાં ઉત્સાહ અને ઉમંગનાં પર્વ ઉત્તરાયણની ઉલ્લાસપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ અને સાંસદ દેવુસિંહ ચૌહાણે નડિયાદવાસીઓ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. જિલ્લાના બન્ને રાજકીય અગ્રણીઓએ સ્થાનિકો સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી. સાથે જ મકરસક્રાંતિના ઉત્સાહમાં પક્ષીઓની પણ ચિંતા કરવા સાંસદ દેવુંસિંહ ચૌહાણે સૌને અનુરોધ કર્યો હતો.

નડિયાદમાં "રાજકારણીઓની ઉત્તરાયણ"

ABOUT THE AUTHOR

...view details