ખેડા :લોકડાઉનમાં છૂટછાટ જાહેર કરવામાં આવતા સુમસામ બનેલા માર્ગો પર હાલ વાહન વ્યવહાર પણ જોવા મળી રહ્યો છે. તેમજ વ્યાપારીઓમાં ખુશીનો માહોલ ફેલાયો છે.
લોકડાઉનમાં હળવાશને પગલે બજારોમાં જોવા મળી ચહલ પહલ
ખેડા :લોકડાઉનમાં છૂટછાટ જાહેર કરવામાં આવતા સુમસામ બનેલા માર્ગો પર હાલ વાહન વ્યવહાર પણ જોવા મળી રહ્યો છે. તેમજ વ્યાપારીઓમાં ખુશીનો માહોલ ફેલાયો છે.
મહત્વનું છે કે, સરકાર દ્વારા ખાનગી વાહનોમાં પણ છૂટ જાહેર કરવામાં આવી છે. ત્યારે જિલ્લામાં ધીમે ધીમે જનજીવન રાબેતા મુજબ થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.