ગુજરાત

gujarat

ETV Bharat / state

યાત્રાધામ વડતાલ ખાતે ક્વોરેન્ટાઇન રખાયેલા વિદ્યાર્થીઓને વિદાય અપાઈ

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ મંદિરના હરિકૃષ્ણ કોમ્પલેક્ષમાં વિદેશથી આવેલા વિદ્યાર્થીઓ સહિતના લોકોને ક્વોરેન્ટાઈન રાખવામાં આવ્યા હતા. આ લોકોનો 14 દિવસનો ક્વોરેન્ટાઈન પીરિયડ પૂર્ણ થતા વિદાય આપવામાં આવી હતી.

યાત્રાધામ વડતાલ ખાતે ક્વોરેન્ટાઇન રખાયેલા વિદ્યાર્થીઓને વિદાય અપાઇ
યાત્રાધામ વડતાલ ખાતે ક્વોરેન્ટાઇન રખાયેલા વિદ્યાર્થીઓને વિદાય અપાઇ યાત્રાધામ વડતાલ ખાતે ક્વોરેન્ટાઇન રખાયેલા વિદ્યાર્થીઓને વિદાય અપાઇ

By

Published : May 28, 2020, 5:45 PM IST

ખેડાઃ જિલ્લાના યાત્રાધામ વડતાલ ખાતે વિદેશથી આવેલા વિદ્યાર્થીઓ સહિતના લોકોને ક્વોરેન્ટાઈન રાખવામાં આવ્યા હતા. જેઓનો ક્વોરેન્ટાઈન પિરિયડ પૂર્ણ થતા તેમને વિદાય આપવામાં આવી હતી.

યાત્રાધામ વડતાલ ખાતે ક્વોરેન્ટાઇન રખાયેલા વિદ્યાર્થીઓને વિદાય અપાઇ

સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ મંદિરના હરિકૃષ્ણ કોમ્પલેક્ષમાં વિવિધ દેશોથી આવેલા વિદ્યાર્થીઓ સહિતના લોકોને ક્વોરેન્ટાઇન રાખવામાં આવ્યા હતા.

જે ક્વોરેન્ટાઇન આશ્રય મેળવનારા લોકોનો 14 દિવસનો પીરિયડ પૂર્ણ કરનારા અતિથિઓને વિદાય આપવામાં આવી હતી. તે પૂર્વે તમામની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. વડતાલથી વિદાય થતા પૂર્વે વડતાલ મંદિર સંસ્થાન અને ખેડા જિલ્લા વહિવટીતંત્ર કલેક્ટર આઈ.કે.પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

યાત્રાધામ વડતાલ ખાતે ક્વોરેન્ટાઇન રખાયેલા વિદ્યાર્થીઓને વિદાય અપાઇ

સાથે વડતાલ મંદિરનો આતિથ્યભાવ અને ઉપલબ્ધ કરાવાયેલી ભોજન સહિતની સુવિધાઓથી બધા પ્રભાવિત થયા હતા. વડતાલ મંદિર સંસ્થાનનો આભાર વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details