ગુજરાત

gujarat

ETV Bharat / state

મુખ્યપ્રધાન વિજય રૂપાણી 10 જાન્યુઆરીના રોજ આવશે નડીયાદ, વિવિધ વિકાસ કામોના કરશે લોકાર્પણ - Prime Minister Narendra Modi

મુખ્યપ્રધાન વિજય રૂપાણી 10 જાન્યુઆરીના રોજ નડીયાદ આવશે અને વિવિધ વિકાસના કામોના લોકાર્પણ કરશે. બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્ર હર ઘર નળ, હર ઘર જલનું સુત્ર સાર્થક કરશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી 10 જાન્યુઆરી આવશે નડીઆદ, વિવિધ વિકાસ કામોના કરશે લોકાર્પણ
મુખ્યપ્રધાન વિજય રૂપાણી 10 જાન્યુઆરી આવશે નડીઆદ, વિવિધ વિકાસ કામોના કરશે લોકાર્પણ

By

Published : Jan 8, 2021, 10:06 PM IST

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી 10 જાન્યુઆરીના રોજનડીયાદ આવશે
  • વિવિધ વિકાસના કામોનું કરશે લોકાર્પણ
  • હર ઘર નળ, હર ઘર જલનું સુત્ર કરશે સાર્થક

ખેડાઃમુખ્યપ્રધાન વિજય રૂપાણી 10 જાન્યુઆરીના રોજ નડીયાદ આવશે અને વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરશે. બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્ર હર ઘર નળ, હર ઘર જલનું સુત્રને સાર્થક કરશે.

RO પ્લાન્ટથી નડીયાદને શુદ્ધ પાણી મળશે

75 કરોડના ખર્ચે તૈયાર થનાર પ્લાન્ટની નગરપાલિકા ચીફ ઑફીસર સાથે ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણએ મુલાકાત લીધી હતી. ટૂંક સમયમાં જ RO પ્લાન્ટથી નડીયાદને શુદ્ધ પાણી મળશે.

ABOUT THE AUTHOR

...view details