ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢના ભેંસાણમાં નોંધાયા બે કોરોના પોઝિટિવ કેસ - corona case in junaghadh

જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેથી આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

જૂનાગઢ ભેંસાણમાં નોંધાયા બે કોરોના પોઝિટિવ કેસ
જૂનાગઢ ભેંસાણમાં નોંધાયા બે કોરોના પોઝિટિવ કેસ

By

Published : May 5, 2020, 11:21 AM IST

જૂનાગઢઃ જિલ્લા આવેલી CHC હોસ્પિટલમાં ડૉક્ટર અને પ્યૂનને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જેથી આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે.

નોંંધનીય છે કે, આ પહેલા જૂનાગઢમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. પરંતુ અચાનક હોસ્પિટલમાં બે કોરોના કેસ નોંધાતા જિલ્લાવાસીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના પગલે વહીવટી તંત્રએ કોરોના દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની તપાસ હાથ ધરી છે. સાથે જ જિલ્લામાં ઘરમાં રહીનેે સાવચેત રહેવા સૂચના આપી છે.

જૂનાગઢ ભેંસાણમાં નોંધાયા બે કોરોના પોઝિટિવ કેસ

ABOUT THE AUTHOR

...view details