જૂનાગઢમાં LRD પરીક્ષાને લઇને પસંદ પામેલા બે યુવાનોના પીતાએ કર્યો આપઘાત - Selected 2 youth taking LRD exam
જૂનાગઢઃ LRD પરીક્ષાને લઈને પસંદ પામેલા બે યુવાનોના પિતાએ આપઘાત કર્યો હતો. સરકારી ઓફિસમાં ગળે ફાંસો લગાવીને આપઘાત કરતાં જૂનાગઢ પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
LRD પરીક્ષાને લઇને પસંદ પામેલા બે યુવાનોના પીતાએ કર્યો આપઘાત
LRD પરીક્ષાને લઈને પસંદ પામેલા બે યુવાનોને આજ દિન સુધી સરકાર દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય નહીં કરતા તેમના પિતાએ સરકારી ઓફિસમાં ગળે ફાંસો લગાવીને આપઘાત કરી લેતા જુનાગઢ જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી. મૃતક કે તેમના આપઘાતના લઈને સ્યુસાઇડ નોટ પણ લખી હોવાથી આ મામલો વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.