જીએસટીમા પડી રહેલી સમસ્યાઓને લઈ કરવેરા નિષ્ણાંતો અને વકીલોએ કલેકટર અને કરવેરા કમિશનરને પાઠવ્યું આવેદનપત્ર - કલેકટર
જીએસટી બોટલમાં પડી રહેલી અનેક સમસ્યાઓ અને વિસંગતતાઓને લઈને જૂનાગઢના ટેક્સ કન્સલ્ટન્ટ અને વકીલોએ મળીને જૂનાગઢ કલેકટર અને જીએસટી કમિશ્નરને આવેદનપત્ર પાઠવીને સમગ્ર મામલામાં ઘટતું કરવાની માગ કરી હતી.
![જીએસટીમા પડી રહેલી સમસ્યાઓને લઈ કરવેરા નિષ્ણાંતો અને વકીલોએ કલેકટર અને કરવેરા કમિશનરને પાઠવ્યું આવેદનપત્ર કરવેરા નિષ્ણાંતો અને વકીલોએ કલેકટર અને કરવેરા કમિશનરને પાઠવ્યું આવેદનપત્ર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6046634-thumbnail-3x2-jnd.jpg)
કરવેરા નિષ્ણાંતો અને વકીલોએ કલેકટર અને કરવેરા કમિશનરને પાઠવ્યું આવેદનપત્ર
જૂનાગઢ : ગુુડ એન્ડ સર્વિસ ટેક્સના કાયદા મુજબ જરૂરી રીટન જીએસટીઆર 9 અને જીએસટીઆર 9c અપલોડ કરવાની તારીખ દરમિયાન આ પોર્ટલ જામ રહેતા વેપારીઓને ફોર્મ અપલોડ કરવામાં મુશ્કેલી પડી રહી છે. જેની મુદત વધારવા અને પોર્ટલને વ્યવસ્થિત કરવા માટે ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા આજે જૂનાગઢ કલેકટર અને વેચાણવેરા કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
કરવેરા નિષ્ણાંતો અને વકીલોએ કલેકટર અને કરવેરા કમિશનરને પાઠવ્યું આવેદનપત્ર