જૂનાગઢ ગુજરાત સાહિત્ય અકાદમી (Gujarat Sahitya Akadami Seminar )દ્વારા જૂનાગઢના ભવનાથમાં આવેલ રુપાયતન સંસ્થા (Rupayatan Sanstha)માં યુવાન લેખકો માટેના વાર્તા લેખન સેમિનારનું આયોજન થયું છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી યુવાન લેખકો હાજરી આપશે. જેને રાજ્યના સફળ કહી શકાય તેવા લેખકોને સાહિત્યકારો દ્વારા માર્ગદર્શન પૂરું પાડીને યુવાન લેખકો(Young writers )ને વાર્તા અને સાહિત્યના લેખનમાં માર્ગદર્શન (Story Writing Seminar in Junagadh )પૂરું પાડવામાં આવશે.
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જૂનાગઢમાં વાર્તા લેખન સેમીનાર, રુપાયતનની મોટી ભૂમિકા
ગુજરાત સાહિત્ય અકાદમી (Gujarat Sahitya Akadami Seminar )દ્વારા જૂનાગઢની રુપાયતન સંસ્થા (Rupayatan Sanstha) માં યુવાન લેખકો માટેના વાર્તા લેખન સેમિનારનું (Story Writing Seminar in Junagadh ) આયોજન થયું છે. યુવા લેખકોને (Young writers )સાહિત્યકારો દ્વારા લેખન કળા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
સાહિત્ય અકાદમીના નેજા હેઠળ યોજાયો વાર્તા લેખન સેમીનાર ગુજરાત સાહિત્ય અકાદમી (Gujarat Sahitya Akadami Seminar )અને રુપાયતન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે રુપાયતન સંસ્થા (Rupayatan Sanstha)માં ત્રણ દિવસનો વાર્તા લેખન સેમીનારનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અગ્રણી સાહિત્યકારો લેખકો ઉપસ્થિત રહેશે. આ સેમિનારમાં સમગ્ર રાજ્યમાંથી અને ખાસ કરીને લેખન ક્ષેત્રમાં ખૂબ રુચિ ધરાવતા યુવાન લેખકો (Young writers )અને સાહિત્યકારો ઉપસ્થિત રહેશે. જેમાં રાજ્યના સિનિયર લેખક દ્વારા લેખન પદ્ધતિને લઈને અને ખાસ કરીને વાર્તા લેખનને (Story Writing Seminar in Junagadh )લઈને તેમનું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે. જે યુવા લેખકોને તેમની લેખન કળાને વધુ મજબૂત કરવામાં મદદગાર સાબિત થશે.
આ પણ વાંચો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા "ચાંદો ઉગ્યો ચોકમાં" પુસ્તકને મળ્યું દ્વિતીય પારિતોષિક
સેમિનારમાં યુવાન લેખકોને અપાશે માર્ગદર્શનગુજરાતનો સાહિત્ય વારસો ખૂબ જ જાહોજહાલી ભર્યો કાયમ માટે રહ્યો છે. તેને લઈને સાહિત્ય અને લેખનના ક્ષેત્રમાં યુવાનોનું આગમન ખૂબ મહત્વનું મનાય છે. યુવાન અને નવા વાર્તાકારો પોતાનો રસ સાહિત્ય અને લેખનના ક્ષેત્રમાં વધુ ઊંડાણપૂર્વક કરી શકે તે માટે આવા સેમિનારો ખૂબ મહત્વના માનવામાં આવે છે. યુવાન લેખકો (Young writers )અને સાહિત્યકારો પોતાના લેખનની શરૂઆત કરે છે. આવા સમયે તેમને અનેક મુશ્કેલીઓ પડે છે. તેનું નિરાકરણ આવા સેમિનાર દ્વારા થતું હોય છે. જેમાં રાજ્યના સર્વોચ્ચ સાહિત્યકારો અને લેખકો દ્વારા ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપવામાં આવે છે. આ સેમિનારમાં યુવાન લેખકોને સતાવતો પ્રશ્ન લેખનની મૂંઝવણ પર ઉપસ્થિત સાહિત્યકારો અને લેખકો દ્વારા વિસ્તારથી યુવાન લેખકોને લેખનની દિશામાં પડતી મૂંઝવણો દૂર કરીને (Story Writing Seminar in Junagadh ) સાચા અર્થમાં લેખન અને સાહિત્ય શું છે તેને લઈને ખૂબ મહત્વપુર્ણ માર્ગદર્શન પણ આપશે.