જૂનાગઢઃ માળીયા હાટીના તાલુકાના ગામડાઓમાં મજૂરી કામ અર્થે આવેલા મધ્ય પ્રદેશના મજૂરોની હાલત કફોડી બની ચૂકી છે અને ઉતાસણી બાદ આ મજૂરો મજૂરી કામ અર્થે આવેલા હતા પરંતુ કોરોના વાઈરસના પ્રકોપથી આ મજૂરોને મજૂરી નહી મળતાં પોતાના બાળકો સાથે ફરીવાર પોતાના વતન પગપાળા ચાલતા થતાં આ મજૂરોની હાલત દયનિય બની ચૂકી છે.
માળીયાહાટીના તાલુકામાં મજૂરી કરવા આવેલા મજૂરોની હાલત કફોડી - Malihati Talukas
જૂનાગઢ માળીયા હાટીના તાલુકામાં મજૂરી કરવા આવેલા મજૂરોની હાલત કફોડી બની હતી.જયારે ખાસ વાત કરવામાં આવે તો આ મજૂરો પાસે પૈસા ન હોવાથી ભુખ્યા અને તરસ્યા પગપાળા પોતાના વતન મધ્ય પ્રદેશમાં રવાના થયા છે. તેઓએ સરકાર પાસે પોતાના વતનમાં પહોચવાની માગ કરી છે.
જૂનાગઢ માળીયા હાટીના તાલુકામાં મજૂરી કરવા આવેલા મજૂરોની હાલત બની કફોડી
તેઓએ સરકાર પાસે પોતાના વતનમાં પહોચવાની માગ કરી છે. જયારે ખાસ વાત કરવામાં આવે તો આ મજૂરો પાસે પૈસા ન હોવાથી ભૂખ્યા અને તરસ્યા પગપાળા પોતાના વતન મધ્ય પ્રદેશમાં રવાના થયા છે. તેઓએ સરકાર પાસે પોતાના વતનમાં પહોંચવાની માગ કરી છે.