લોકસભા ચૂંટણીમાં રાજેશભાઇ ચુડાસમાને ટિકિટ મળતા કાર્યકરોએ કર્યું સ્વાગત - rajesh chudasma
જૂનાગઢઃ લોકસભા ભાજપના ઉમેદવાર તરીકે રાજેશભાઈ ચુડાસમાને ટિકિટ મળતા જિલ્લાના માળિયા હાટીનામાં ફટાકડાની આતશબાજી સાથે રાજેશભાઈનું સ્વાગત કરવામા આવ્યું હતું.

rajesh chudasma
લોકસભાનાઉમેદવાર તરીકે ભાજપેજૂનાગઢ બેઠક પરરાજેશભાઈ ચુડાસમાની પસંદગી કરી છે. ત્યારે માળિયા હાટીના ખાતે સ્ટેશન દરવાજા ચોકમાં ભાજપના આગેવાન કાર્યકરોએ સાથે મળીરાજેશભાઈ ચુડાસમાને અંભિનદન આપ્યા હતાં.રાજેશભાઈ ચુડાસમાનું સ્વાગત કરી વધાવ્યા હતા અને "રાજેશ ભાઈ તુમ આગે બઢોહમ તુમારી સાથ હે" નાસુત્રો સાથે ભાજપના કાર્યકરોએ માળિયા હાટીના ખાતે રેલીનું આયોજન કર્યું હતું.
રાજેશ ચુડાસમાનું કરાયું સ્વાગત