ગુજરાત

gujarat

ETV Bharat / state

ગરવા ગીરનાર પર વર્ષા રાણીના આગમનથી વાતારણ પર બન્યુ રમણીય - JND

જૂનાગઢઃ લોકોને ખૂબજ રાહ જોવડાવ્યા બાદ આખરે જૂનાગઢમાં મેઘરાજા ધોધમાર વરસ્યા હતા. જેથી ગીર તળેટીમાં અહ્લાદક દ્રશ્યો સર્જાયા હતા. વાદળો પણ જાણે ગીરનારને આલિંગન આપવા માટે તલપાપડ હોય તેવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.

વરસાદ પડતાં ગિરનાર બન્યો અહલાદક

By

Published : Jul 21, 2019, 5:21 PM IST

જૂનાગઢમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ગિરનારની સૌંદ્રયર્તામાં પણ ચાર ચાંદ લાગી ગયા હતાં. ગીરનારને આવી રીતે ખીલેલો જોઈને વાદળો પણ તેને આલિંગન આપવા માટે તલપાપડ બની રહ્યા છે. આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડતા સમગ્ર વાતાવરણ ખૂબ જ રમણીય બની ગયું હતું. સાથે જ ગીરનારની વનરાઈ પણ લીલીછમ થઈને જાણે કે કુદરતને આવકારતી હોય તેવું લાગી રહ્યું હતું.

વરસાદ પડતાં ગિરનાર બન્યો અહલાદક

ABOUT THE AUTHOR

...view details