ગુજરાત

gujarat

ETV Bharat / state

શંકાસ્પદ મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસનો કાફલો દોડતો થયો - મેંદરડા સામાં કાંઠામાં મહિલાનો મૃતહેદ

મેંદરડા વિસ્તારમાં શંકાસ્પદ મહિલાનો મૃતદેહ (woman dead body in Mendarda) મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસ વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને આગળની કાર્યવાહી હાથ ઘરી હતી. (woman body found in Junagadh)

શંકાસ્પદ મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસનો કાફલો દોડતો
શંકાસ્પદ મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસનો કાફલો દોડતો

By

Published : Oct 26, 2022, 6:46 PM IST

જૂનાગઢ જિલ્લાના મેંદરડા સામાં કાંઠા વિસ્તારમાં એક મહિલાની મૃત હાલતમાં (woman dead body in Mendarda) મૃતદેહ મળી હોવાની ઘટના બની છે. મેંદરડામાં દિવાળીના તહેવારમાં આધેડ મહિલાનો મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ હતી. આ બનાવ સામે આવતા પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. પોલીસ વિભાગે તાત્કાલિક ધટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ મૃતક મહિલા છેલ્લા છ વર્ષથી એકલા રહેતા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હતી.

શું છે સમગ્ર ઘટના મળતી માહીતી મુજબ મૃતક મહિલાનું નામ જશી ઠાકોર હોવાનું સામે આવ્યું છે. મેંદરડાના સરપંચ દ્વારા આ ઘટનાને લઈને પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. બે દિવસ પહેલા ઘટના બની હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતદેહ મળી આવતા મોટી સંખ્યામાં લોકોનો ટોળા વળ્યા હતા. જોકે, પોલીસ વિભાગે ધટના સ્થળ પર આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. (Junagadh Police Department)

મૃતદેહને લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મહિલાના મૃત્યુની ઘટનાને લઈને મેંદરડા પોલીસ સાથે મામલતદાર (mendara sama katha woman body) કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મૃતક મહિલાનો મૃતદેહ લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. (woman body found in Junagadh)

ABOUT THE AUTHOR

...view details