જૂનાગઢ આજે ગુરુ દત્ત જયંતિની(Guru Dutt Jayanthi) ઉજવણી થઈ રહી છે. ત્યારે ગિરનારપરીક્ષેત્રના અધિષ્ઠાતા દેવ તરીકે પૂજાતા ગુરુદત્ત મહારાજની (Worship of Gurudatta Maharaj) પૂજા સમગ્ર વિશ્વના સાધકો મહાગુરુ તરીકે પુજા કરી રહ્યા છે. ત્યારે મહાગુરુ તરીકે પૂજાતા ગુરુદત્ત મહારાજે(Gurudatta Maharaj) પણ તેમના જીવન દરમિયાન 24 જેટલા ગુરુઓ બનાવ્યા હતા. અને તેમાંથી શીખ લઈને માનવજાતના કલ્યાણમાટે ઉપદેશ પણ આપ્યો હતો.
ગુરુદત્ત જયંતિ પ્રસંગે જાણો ગુરુદત્ત મહારાજના 24 ગુરુઓ અંગે આજે પણ પ્રસ્થાપિતઆજે ગુરુદત્ત જયંતિની (Guru Dutt Jayanthi) સાધના અને ધાર્મિક ઉલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. ત્યારે આદી અનાદી કાળ પુર્વે ગિરનારની પાંચમી શિખરમાં(fifth peak of Girnar) ગુરુદત્ત મહારાજે ધર્મના આચરણને લઈને કઠોર સાધના કરી હતી. ત્યારથી ગિરનારની પાંચમી શિખર પર ગુરુદત્ત મહારાજની હાજરીના પ્રતિક રૂપે તેમની ચરણપાદુકાનુ પૂજન થતું આવ્યું છે. ત્યારે ગુરુદત્ત મહારાજના સાધકો ગુરુદત્ત પ્રત્યે અનોખી શ્રદ્ધા ધરાવે છે. અને તેને કારણે જ ગુરુદત્ત મહારાજને તેમના ગુરુ પણ માની રહ્યા છે. આજે ગુરુ દત્ત જયંતિના પાવન પ્રસંગે સમગ્ર વિશ્વના ગુરુ તરીકે પ્રસ્થાપિત મહાગુરુ એવા ગુરુદત્ત મહારાજે તેમના જીવનકાળ દરમિયાન પણ 24 જેટલા ગુરુને પ્રસ્થાપિત કર્યા હતા.
પ્રસ્થાપિત કર્યાસમગ્ર જગત જેને ગુરુ તરીકે પુજી રહ્યું છે જેની ચરણપાદુકા ના દર્શન પણ પ્રત્યેક જીવને ઐલોકિક અનુભૂતિ કરાવી આપે એવા ગુરુદત્ત મહારાજે (Guru Dutt Jayanthi) તેમના જીવનકાળ દરમિયાન પણ પ્રકૃતિના પ્રાણી-પક્ષી તત્વો અને જીવો મળીને કુલ 24 જેટલા ગુરુઓને પ્રસ્થાપિત કર્યા હતા. અને તેમાંથી કોઈ ને કોઈ શીખ મેળવી માનવ કલ્યાણ માટે માનવ ઉત્થાન માટે સનાતન હિન્દુ ધર્મની સ્થાપના અને તેના પ્રચાર અને પ્રસાર માટે માનવજાતને ઉપદેશ આપ્યો હતો.
ગુરુદત્તની માન્યતાગુરુદત્ત મહારાજ તેમના સાધનાકાળ દરમ્યાન જે જગ્યા પરથી તેમણે શીખ મળી છે તે તમામને પોતાના ગુરુ તરીકે માન્યા છે .ગુરુદત્તની માન્યતા મુજબ કોઈપણ વ્યક્તિ કે વસ્તુ આપણને સદગુણોની શિક્ષા આપે અથવા તો જીવન જીવવાની પદ્ધતિ પ્રત્યે આપણને માહિતગાર કરે તેવા તમામ લોકો ગુરુથી જરા પણ ઉતરતા નથી. જેને લઇને ગુરુદત્તે તેમના સમગ્ર સાધનાકાળ દરમ્યાન ઉપયોગી બનેલા 24 જેટલા ગુરુઓને પ્રસ્થાપિત કર્યા હતા. અને કહેવાય છે કે 24 જેટલા ગુરુઓ આજે પણ ભવનાથ તળેટીમાં હાજરા હજૂર જોવા મળે છે. ગુરુદત્ત ચમત્કાર જ ગણી શકાય ગુરુદત્તે શ્વાન ગણિકા કબુતર સૂર્ય વાયુ હરણ સમુદ્ર પતંગા હાથી આકાશ જળ મધમાખી માછલી બાળક કુનડ પક્ષી આંખ ચંદ્રમા કુમારિકા તીલકામઠુ બનાવનાર સાપ કરોળિયો ભૃંગી કીડો અજગર ભમરો જેવા પૃથ્વી પરના જીવ અને ત્તવો પરથી શીખ મેળવી છે અને તેમને તેના ગુરુ તરીકે પ્રસ્થાપિત કર્યા હતા.