પક્ષના આદેશને માન આપીને આખરે ધીરુભાઈ જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ઝંપલાવ્યુ - AMERICA
જૂનાગઢ: પક્ષના આદેશને માન આપીને ધીરુભાઈ ગોહિલ પરત ફર્યા છે. જૂનાગઢ પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયેલા ધીરુભાઈ ગોહિલ જૂનાગઢ મનપાની ચૂંટણી લડવા માટે પરત ફરીને પક્ષના આદેશને માન આપ્યું હતું.
પક્ષના આદેશને માન આપીને આખરે ધીરુભાઈ જૂનાગઢ મનપાની ચૂંટણી જંગમાં ઉતર્યા
જૂનાગઢ મનપાના મેયર માટે ભાજપ દ્વારા મનોનીત કરવામાં આવેલા ધીરુભાઈ ગોહિલ પક્ષના આદેશનું માન રાખીને જૂનાગઢ પરત ફર્યા હતા. અને તેેમણે વોર્ડ નંબર 9માંથી તેમની ઉમેદવારી નોંધાવીને ચૂંટણી જંગમાં ઉતર્યા છે.