જૂનાગઢઆજથી દિવાળીના પાવન અને પવિત્ર (Diwali Festival 2022) તહેવારોનો શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે આજે વાક્ બારસના (Vagh Baras celebration) પાવન દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. ત્યારે જૂનાગઢના સંગીતકારો (Musicians in Junagadh) દ્વારા સરસ્વતીનું પૂજન કરવામાં આવ્યું હતું. સાથે જ તેમણે આજના દિવસે સંગીતની સાધના થતી સુરની સાથે સંગીતોની સુરાવલી રેલાવીને ઉજવવાની શરૂઆત કરી છે.
દિવાળીના પર્વની શરૂઆતઆજથી દિવાળીના (Diwali Festival 2022) પાવનકારી પર્વની શરૂઆત થઈ રહી છે. આજે વાક બારસના (Vagh Baras celebration) તહેવાર નિમિત્તે સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં (sanatan hindu dharma) માતા સરસ્વતીનું પૂજન કરવાની વિશેષ ધાર્મિક મહત્વનું વર્ણન કરવામાં આવ્યું છે. તે મુજબ દર વર્ષે વાક બારસના (Vagh Baras celebration) તહેવાર નિમિત્તે સૌ સંગીતના સાધકો દ્વારા આજના દિવસે મા સરસવતી સમક્ષ પૂજન અર્ચન કરીને પોતાના સંગીત વાધ્યો (Musicians in Junagadh) સાથે સૂર અને સંગીતના મિલનના અનોખા સમન્વય થકી વાક્ બારસના (Vagh Baras celebration) તહેવારની ઉજવણી કરતા હોય છે.