જૂનાગઢકેશોદ ધારાસભ્યની બેઠક (MLA seat in Keshod Junagadh) પર ભાજપના ઉમેદવાર તરીકે દેવાભાઈ માલમ દ્વારા ઉમેદવારી નોંધાવી હતી. કેશોદના ST સ્ટેશન રોડ (Keshod ST Station Road) પર આવેલા એક ખાનગી માલિકીના પ્લોટમાં શહેર તાલુકા ભાજપના આગેવાનો હોદેદારો કાર્યકરો સહિત ચૂંટાયેલા (Gujarat Assembly election 2022 ) સભ્યો એકઠાં થયાં હતાં.
કેશોદ બેઠક પર ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમે ઉમેદવારી નોંધાવી - કેશોદ તાલુકા પંચાયત
જૂનાગઢના કેશોદમાં ધારાસભ્યની બેઠક (MLA seat in Keshod Junagadh) પર ભાજપના ઉમેદવાર તરીકે દેવાભાઈ માલમ દ્વારા ઉમેદવારી (Gujarat Assembly election 2022) નોંધાઈ હતી. કેશોદના ST સ્ટોપ પર ભાજપના આગેવાનો, કાર્યકારો અને ચૂંટાયોલા સભ્યો થયા હતા. તે બાદ તેઆ સ્ટેશન રોડથી રેલી યોજી ચાર ચોક ખાતે ડૉ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવ્યો હતો.
ડૉ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કેશોદના સ્ટેશન રોડ પરથી DJનાં તાલે રેલી યોજી (Rally held from Station Road in Keshod) ચાર ચોક ખાતે ડૉ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને (Statue of Dr Babasaheb Ambedkar) ફૂલહાર કરી શરદ ચોક વિસ્તારમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી નાયબ કલેકટર કચેરીએ ઉમેદવારીફોર્મ રજૂ કર્યું હતું. કેશોદ ધારાસભ્યની બેઠક પર સત્તાધારી ભાજપના કબજામાં છેલ્લી છ ટર્મથી રહેલી છે.
કેશોદ ધારાસભ્યની બેઠક પર ભાજપના ઉમેદવારગુજરાત રાજ્ય સરકારના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી (Animal Husbandry and Cattle Breeding Minister) દેવાભાઈ માલમને BJP દ્વારા ફરી વખત રીપીટ કરી ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારે ભાજપ કાર્યકર્તાઓમાં એક તરફ ખુશીનો માહોલ સર્જાયો હતો. તેમજ કેશોદ ધારાસભ્ય મતવિસ્તારમાં સત્તાધારી પક્ષ પાસે કેશોદ નગરપાલિકા, કેશોદ તાલુકા પંચાયત (Keshod Taluka Panchayat) સહિત સહકારી ક્ષેત્રમાં પણ સત્તાસ્થાને છે. કેશોદ ધારાસભ્યની બેઠક પર ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમ દ્વારા ઉમેદવારી નોંધાવી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ફરીથી મતદારો જંગી બહુમતીથી વિજયી બનાવશે.