ગુજરાત

gujarat

ETV Bharat / state

કેશોદના દાતારીયા હનુમાન મંદિર નજીક લાગી ભીષણ આગ, ઘટનામાં કોઇ જાનહાની નહીં - junagadh

જૂનાગઢ: કેશોદમાં અચાનક એક વાડીની વાડમાં આગ ભભુકી ઉઠી હતી. ત્યાર બાદ કેશોદ નગરપાલીકા ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી સમગ્ર આગ પર કાબુ મેળવ્યો હતો.

સ્પોટ ફોટો

By

Published : Mar 27, 2019, 5:39 AM IST

કેશોદમાંવાળીની વાળમાં અચાનક આગની ઘટનાબની હતી.આ આગ લાગ્યા બાદ સમગ્ર આગ પર ફાયર ફાઇટરોએ કાબુ મેળવી લીધો હતો.

કેશોદના દાતારીયા હનુમાન મંદિરનજીક લાગી આગ

મળતી માહિતી મુજબ આગનું કારણહજુ સુધી જાણવા મળ્યુંનથી. પરંતુ આ આગ વીજ વાયરનીશોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહયું છે.

ABOUT THE AUTHOR

...view details