ગુજરાત

gujarat

ETV Bharat / state

ઇન્દ્રા ગામની યુવતીનું કરંટ લાગવાથી મોત - ઇન્દ્રા ગામની યુવતીને કરંટથી મોત

જૂનાગઢના ઇન્દ્રા ગામની યુવતીનું કરંટ લાગવાથી મોત થયું છે. આ મામલે માણાવદર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ઇન્દ્રા ગામની યુવતીનું કરંટ લાગવાથી મોત
ઇન્દ્રા ગામની યુવતીનું કરંટ લાગવાથી મોત

By

Published : Dec 27, 2020, 12:05 PM IST

જૂનાગઢઃ જિલ્લાના ઇન્દ્રા ગામની યુવતીને પોતાના ઘરે કરંટ લાગતા મોત થયું છે. જ્યારે તેના પરીજનોએ આક્ષેપ કર્યો છે કે, તેને કરંટ લાગ્યો નથી, પરંતુ સાસરીયાઓ દ્વારા કરંટ લગાડવામાં આવ્યો છે. આ યુવતીના મૃતદેહને માણાવદરની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે લઇ જવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે માણાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.

(વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે)

ABOUT THE AUTHOR

...view details