કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ સૌરાષ્ટ્રના મજૂરોને વતન મોકલવાની કરી માગ - Workers from different states by the state and central government to their homeland
વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ સરકારને સૌરાષ્ટ્રના લોકોને સુરતથી તેમના વતન મોકલવાની માગ કરી હતી.
![કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ સૌરાષ્ટ્રના મજૂરોને વતન મોકલવાની કરી માગ વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ સૌરાષ્ટ્રના મજૂરોને વતન મોકલવાની કરી માગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7035962-106-7035962-1588438573824.jpg)
http://10.10વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ સૌરાષ્ટ્રના મજૂરોને વતન મોકલવાની કરી માગ.50.85//gujarat/02-May-2020/gj-jnd-04-madan-byte-01-avb-7200745_02052020200007_0205f_1588429807_199.jpg
જૂનાગઢઃ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાજ્યોના મજૂરોને તેમના વતન મોકલવાની કામગીરી ટ્રેન મારફત શરૂ કરવામાં આવી છે, ત્યારે સુરતમાં રહેલા અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વતન ધરાવતા લોકોને પણ સૌરાષ્ટ્ર તરફ પરત મોકલવામાં આવે તેવી માગ કરતો પત્ર સુરત જિલ્લા વહીવટી તંત્રને લખીને સૌરાષ્ટ્રના મજૂરોને પરત મોકલવાની માગ કરી છે.
વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ સૌરાષ્ટ્રના મજૂરોને વતન મોકલવાની કરી માગ