ગુજરાત

gujarat

ETV Bharat / state

વ્યક્તિ કે પક્ષીનું ગળું કપાય તે પહેલાં પોલીસે જપ્ત કરી ચાઈનીઝ લગામ - Junagadh police

જૂનાગઢ પોલીસે ફરી એકવાર ચાઈનીઝ દોરીને (chinese door Selling in Junagadh) પકડવામાં સફળતા મળી છે. પોલીસે મહેબૂબ સેતા નામના શખ્સને ઘાતક ચાઈનીઝ દોરી સાથે પકડી પાડ્યો છે. (chinese door quantity seized in Junagadh)

વ્યક્તિ કે પક્ષીનું ગળું કપાય તે પહેલાં પોલીસે જપ્ત કરી ચાઈનીઝ લગામ
વ્યક્તિ કે પક્ષીનું ગળું કપાય તે પહેલાં પોલીસે જપ્ત કરી ચાઈનીઝ લગામ

By

Published : Jan 10, 2023, 10:33 PM IST

જૂનાગઢ પોલીસે ચાઈનીઝ દોરી સાથે શખ્સનો ઝડપ્યો

જૂનાગઢ :ઘાતક ચાઈનીઝ દોરી કોઈ વ્યક્તિનું ગળું કે પક્ષીની પાંખ કાપે તે પહેલા (chinese door quantity seized in Junagadh) આવી દોરીને પોલીસે પકડી પાડવામાં સફળતા મેળવી છે. એ ડિવિઝન પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે ગત રાત્રિના સમયે દાણાપીઠ વિસ્તારમાંથી મહેબૂબ સેતા નામના વ્યક્તિને 120 ટેલર ઘાતક ચાઈનીઝ દોરી સાથે પકડી પાડ્યો છે. પોલીસ પકડમાં રહેલા મહેબુબ સેતાએ ઘાતક (Junagadh Crime News) ચાઈનીઝ દોરી કઈ જગ્યાએથી મેળવી છે, તેને લઈને પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોવ્યાજખોરો અને ચાઈનીઝ દોરીઓનું વેચાણ કરનારા સામે પોલીસની ખાસ ઝુંબેશ

ઘાતક ચાઈનીઝ દોરી ઝડપી પાડીમકરસંક્રાંતિનો તહેવાર ગણતરીના દિવસો પછી આવી રહ્યો છે, ત્યારે પતંગ ચગાવવાની ઘાતક મજા માણતા કેટલાક છેલટબાઉ વ્યક્તિઓ પતંગ ચગાવવા માટે ખૂબ જ ઘાતક ગણાતી ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરી રહ્યા છે. તેને ધ્યાને રાખીને (Junagadh chinese door) આ વર્ષે પોલીસ દ્વારા પણ ચાઈનીઝ દોરીનું વેચાણ અને તેની ખરીદી કરતા શખ્સો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. તેને ધ્યાને રાખીને જુનાગઢ એ ડિવિઝન પોલીસને રાત્રિના સમયે શંકાસ્પદ ચાઈનીઝ દોરી સાથે મહેબુબ સેતા નામના છૂટક દોરીના વેપારીની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. (chinese door Selling in danapith)

આ પણ વાંચોચાઈનીઝ દોરીને લઈને રાજયનું પોલીસ તંત્ર એક્શન મોડમાં, ડભોઈ પોલીસ અને SOGની ટીમનો સપાટો

ઘાતક ચાઈનીઝ દોરી ગળા પાખ કાપે તે પહેલા પકડાઈપાછલા કેટલાક વર્ષો દરમિયાન મકરસંક્રાંતિના તહેવારને લઈને ઘાતક ચાઈનીઝ દોરીનું પ્રમાણ ખૂબ જ વધતું જોવા મળતુ હતું. હજી તો સંક્રાંતને આડે ચાર દિવસ જેટલો સમય બાકી છે. તે પૂર્વે જ ઘાતક (chinese door news) ચાઈનીઝ દોરીથી કેટલાક નિર્દોષ વ્યક્તિઓને મરણતોલ સજા મળી છે. તો કેટલાક વ્યક્તિઓ ઘાતક ચાઈનીઝ દોરીથી ઘાયલ થયેલા જોવા મળે છે, ત્યારે ચાઈનીઝ દોરીને રાજ્યના પોલીસ વિભાગે પ્રતિબંધીત જાહેર કરીને આવી દોરીનું વેચાણ કે તેને ખરીદનાર લોકો વિરુદ્ધ આકરી કાયદેસરની કાર્યવાહી કરવાની દિશામાં પહેલ કરી છે. જેમાં આજે સફળતા મળતા જૂનાગઢ શહેરમાંથી અંદાજિત 25,000ની કિંમતના ચાઈનીઝ દોરીના 120 ટેલરને ઝડપી પાડવામાં જુનાગઢ પોલીસને સફળતા મળી છે. (chinese door Selling in Junagadh)

ABOUT THE AUTHOR

...view details