જૂનાગઢએશિયાનું સૌથી જૂનું સક્કરબાગ (Sakkarbaug Zoological Park) પ્રાણી જૂનાગઢમાં આવેલું છે. આ સકરબાગમાં પ્રાણીઓને જોવા લોકો દુર દુરથી આવતા હોય છે. ત્યારે પ્રાણીઓની(junagadh sakkarbaug zoo) પણ ખાસ જાળવણી રાખવી પડતી હોય છે. જેના કારણે ઝૂ સતાધીશો દ્વારા પ્રાણીઓના ખોરાકમાં વધારો કરવામાં આવ્યો છે. શિયાળા દરમિયાન પશુ પક્ષી અનેપ્રાણીઓને ભુખમાં વધારો થતો હોય છે. જેને ધ્યાનમાં રાખીને (Animal food) ખોરાકમાં 20 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે.
વિભાજીત કરીનેશિયાળામાં ખોરાકની જરૂરિયાત કુદરતી રીતે વધતી હોય છે. જેને ધ્યાને રાખીને સકરબાગ પ્રાણી સંગ્રહાલયના સત્તાધીશો દ્વારા પશુ પક્ષી અને પ્રાણીઓને ત્રણ અલગ અલગ માસાહારી શાકાહારી અને મિશ્રાહારી કક્ષામાં વિભાજીત કરીને તેને ખોરાક આપવાની પરંપરા જોવા મળે છે. પરંતુ શિયાળા દરમિયાન પ્રત્યેક પશુ પક્ષી અને પ્રાણીના ખોરાકમાં 20 ટકા જેટલો વધારો થાય છે. જેને ધ્યાને રાખીને આ વર્ષે પણ સક્કરબાગપ્રાણી (Zoo Gujarat) સંગ્રહાલયના અધિકારીઓ (Sakkarbaug Zoological Park) દ્વારા પશુ પક્ષી અને પ્રાણીઓને આપવામાં આવતા ખોરાકમાં 20 ટકાનો વધારો કરાયો છે.