કૃષિ મહોત્સવમાં ખેડૂતોએ પાકનું વાવેતર કેવી રીતે કરવું ,શેનું વાવેતર કરવું તેમજ વાવેતરની માવજતની રીત માટે વિવિધ માહીતી આપી હતી. કાર્યક્રમમાં સરકારી તંત્રના અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા હતા. ખેડૂતોને તમામ માહીતી પુરી પાડવામાં આવી હતી.
જૂનાગઢના મેંદરડા ખાતે યોજાયો કૃષિ મહોત્સવ, ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી - gujarat
જૂનાગઢ : શહેરના મેંદરડા ખાતે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મંત્રી જવાહરભાઇ ચાવડા હાજર રહેવાના હતા. પરંતુ અગમ્ય કારણોસર હાજર ન રહેતા ભાજપના દેવાનંદભાઇ સોલંકી અને એલ. ટી .રાજાણી, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી હાજર રહયા હતા.
જુનાગઢના મેંદરડા ખાતે યોજાયો ક્રુષિ મહોત્સવ
વરસાદે વિરામ લેતાં ખેડૂતો વાવણીના કામમાં હોવાથી ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી હતી.
Last Updated : Jun 17, 2019, 11:54 PM IST