જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના વિસાવદર નજીક આવેલા મોટી મોણપરી પાસે શેખવા વિરપુર ગામના ખેતરમાં પાંચ વર્ષના એક પરપ્રાંતીય બાળકને જંગલી પ્રાણીએ મોતને ઘાટ ઉતારી દેતા પરપ્રાંતીય પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. બીજી તરફ જંગલી પ્રાણીઓ દ્વારા માનવ વધના કિસ્સાને કારણે આસપાસના લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
જૂનાગઢ: વિસાવદર નજીક મોણપરી ગામે 5 વર્ષના પરપ્રાંતિય બાળકને સિંહણે મોતને ઘાટ ઉતાર્યો - Junagadh
જૂનાગઢ જિલ્લાના વિસાવદર નજીક આવેલા મોટી મોણપરી પાસે શેખવા વિરપુર ગામના ખેતરમાં પાંચ વર્ષના એક પરપ્રાંતીય બાળકને જંગલી પ્રાણીએ મોતને ઘાટ ઉતારી દેતા પરપ્રાંતીય પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. બીજી તરફ જંગલી પ્રાણીઓ દ્વારા માનવ વધના કિસ્સાને કારણે આસપાસના લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
![જૂનાગઢ: વિસાવદર નજીક મોણપરી ગામે 5 વર્ષના પરપ્રાંતિય બાળકને સિંહણે મોતને ઘાટ ઉતાર્યો જૂનાગઢ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8728434-thumbnail-3x2-attack.jpg)
જૂનાગઢ
આ અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરાતા ફોરેસ્ટના અધિકારીઓએ ઘટના સ્થળે આવી માહિતી મેળવી હતી અને બાળક ઉપર સિંહણ દ્વારા હુમલો કરાયો હોવાની શક્યતા વ્યક્ત કરી છે.