ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢના કેશોદમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 60 ટકા પરિણામ - News Of Keshod

ધોરમ 12 સામાન્ય પ્રવાહનું પરિણા જાહેર થયું છે તેમાં જૂનાગઢના કેશોદની જીડી વાછાણી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની ઈષીતા પરમાર 98.77 PR સાથે શાળામાં પ્રથમ જ્યારે નંદાણીયાની ભાવના 97.31 PR સાથે શાળામાં બીજા ક્રમે આવ્યા છે.

12 સામાન્ય પ્રવાહ
12 સામાન્ય પ્રવાહ

By

Published : Jun 16, 2020, 10:04 AM IST

જૂનાગઢાઃ ગઈકાલે ધોરણ 12નું પરિણામ જાહેર થતાં પાસ થયેલા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કેશોદનું સરેરાશ 60 પરિણામ આવ્યુ છે. કેશોદની જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી 256 વિદ્યાર્થીનીઓમાંથી 225 વિદ્યાર્થીનીઓ પાસ થઇ છે જેમાં પરમાર ઈષીતાએ 98.77 PR સાથે શાળામાં પ્રથમ નંબર મેળવ્યો છે ત્યારે નંદાણીયાની ભાવના 97.31 PR સાથે બીજા ક્રમે જ્યારે ભોગેસરા શ્રૃતી 97.7 PR સાથે ત્રીજા ક્રમે આવી હતી. શાળાના બે વિદ્યાર્થીનીઓ A2 ગ્રેડ તથા બાર વિદ્યાર્થીનીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે. શાળાના સારા પરિણામથી શાળાના ટ્રસ્ટી મંડળ તથા શાળાના સ્ટાફે વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા.

જૂનાગઢના કેશોદમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 60 ટકા પરિણામ

ABOUT THE AUTHOR

...view details