ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં RTOના કાયદાનો કરાયો અનોખી રીતે વિરોધ - જામનગર ન્યુઝ

જામનગર: શહેરમાં લીમડા લાઈનમાં વેપારીઓએ RTO નિયમના કાયદાનો અનોખી રીતે વિરોધ કર્યો હતો. જેમાં મેમો ભરવા માટે રાહદારીઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા હતાં, ગાડીએ આત્મહત્યા કરી છે તેવા બેનરો લગાવી અનોખો વિરોધ કર્યો હતો.

જામનગરમાં RTOના કાયદાનો અનોખી રીતે વિરોધ

By

Published : Sep 14, 2019, 3:00 PM IST

જામનગરમાં લીમડા લાઈનમાં વેપારીઓએ હિટલર શાહી સરકારના ત્રાસથી RTOના નિયમના કાયદાનો અનોખી રીતે વિરોધ કર્યો હતો. જેમાં ગાડી આત્મહત્યા કરી હોય તેવુ બાઈક ઉપર બેનર લગાવી, મેમો ભરવા માટે પ્રજા પાસે રૂપિયા નથી તેથી ફંડ ઉઘરાવી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.

જામનગરમાં RTOના કાયદાનો કરાયો અનોખી રીતે વિરોધ

ABOUT THE AUTHOR

...view details