જામનગરમાં છેલ્લા 21વર્ષથી માટેલ સુધીની પદયાત્રાનું આયોજન... - Jay Matarni
જામનગરઃ હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. ત્યારે જામનગરના જોગવેલ ગ્રુપ દ્વારા જામનગરથી માટેલની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગરમાં આ ગ્રુપ દ્વારા છેલ્લા ૨૧ વર્ષથી માટેલ સુધીની પદયાત્રાનું આયોજન
માટેલની આ પદયાત્રામાં અનેક શ્રદ્ધાળુઓ જોડાયા છે. જામનગરના દેવુભા ચોક ગિરધારી મંદિર પાછળથી આ સંઘ નીકળ્યો હતો. છેલ્લા 21 વર્ષથી જોગણ ગુરુદ્વારા માટેની પદયાત્રા સંઘનું આયોજન થાય છે. જામનગરના જોગવડ ગ્રુપ દ્વારા છેલ્લા 21 વર્ષથી પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે. આ પદયાત્રા સંઘમાં 900થી હજાર લોકો જોડાય છે અને માતાજીના ગુણગાન ગાતા પદયાત્રીઓ માટેલ પહોંચે છે.