જામનગરઃ કૃષિપ્રધાનને નિવેદનમાં જણાવ્યુ કે, ખેડૂતો માટે બિયારણ જથ્થો તૈયાર છે અને ડબલ ગણો બિયારણનો જથ્થો રાજ્ય સરકાર પાસે તૈયાર છે. ડાંગર, મગફળી, તલ, અડદ, તુવેર, મકાઈ, કપાસ સહિતના પાકનો બિયારણ જથ્થો ઉપલબ્ધ છે. આવનારી ખરીફ સિઝન માટે બિયારણનો જથ્થો તૈયાર છે. રાજ્ય સરકાર દ્વારા રાસાયણિક ખાતર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
રાજ્યમાં ગુરુવારથી ખરીફ સિઝન માટે બિયારણનું વેચાણ શરૂ થશે, કૃષિપ્રધાને કરી જાહેરાત - ખેડૂતો માટે બિયારણ
કોરોનાની મહામારીને કારણે થયેલા લોકડાઉનમાં ખેડૂત લોકો બિયારણને લઇ ચિંતામાં મુકાયા છે. ત્યારે, કોરોના સંક્રમણ પર કૃષિપ્રધાન આર.સી. ફળદુ અને અન્ન અને પુરવઠા પ્રધાન હકુભાએ પત્રકાર પરિષદ યોજી હતી.
![રાજ્યમાં ગુરુવારથી ખરીફ સિઝન માટે બિયારણનું વેચાણ શરૂ થશે, કૃષિપ્રધાને કરી જાહેરાત રાજ્યમાં આવતીકાલથી ખરીફ સિઝન માટે બિયારણનું વેચાણ શરૂ થશે, કૃષિપ્રધાનએ કરી જાહેરાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7280272-thumbnail-3x2-kursi.jpg)
રાજ્યમાં આવતીકાલથી ખરીફ સિઝન માટે બિયારણનું વેચાણ શરૂ થશે, કૃષિપ્રધાનએ કરી જાહેરાત
રાજ્યમાં આવતીકાલથી ખરીફ સિઝન માટે બિયારણનું વેચાણ શરૂ થશે, કૃષિપ્રધાનએ કરી જાહેરાત
આવતીકાલથી બજારમાં બિયારણનું વેચાણ શરૂ કરવામાં આવશે. મગફળીની નવી બિયારણની જાતોનું વધુ પ્રમાણમાં વાવેતર થાય તે માટે ખેડૂતોને પ્રોત્સાહન અપાશે. ખેડૂતો માટે કોરોના સંકટ સમયમાં રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક નિર્ણયો લેવામાં આવ્યા છે.