ગુજરાત

gujarat

ETV Bharat / state

કુખ્યાત ભુમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ 34મો ગુનો નોંધાયો - બહુચર્ચિત બીટ કોઈન પ્રકરણ

જામનગરઃ શુક્રવારે રાત્રે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ગયેલ નિશા ગોંડલીયા પરત ફરી રહી હતી, ત્યારે અજાણ્યા બંદૂક ધારકે જાનથી મારી નાખવાની ધમકી આપતા અજાણ્યા શખ્સ અને જયેશ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

કુખ્યાત ભુમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ 34મો ગુનો નોંધાયો

By

Published : Sep 21, 2019, 11:46 PM IST

બહુચર્ચિત બીટ કોઈન પ્રકરણથી ચર્ચામાં આવેલી નિશા ગોંડલીયા ફરી ચર્ચામાં આવી છે. નિશા ગોંડલીયાએ પોલીસ રક્ષણની પણ માગ કરી છે. જો કે નિશા ગોંડલીયાની ફરિયાદને આધારે પોલીસે CCTV કેમેરાની મદદથી તપાસ શરૂ કરી છે.

કુખ્યાત ભુમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ 34મો ગુનો નોંધાયો

ABOUT THE AUTHOR

...view details