જામનગર : વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે જામનગરમાં આ વચ્ચે વધુ એક બીમારી સ્વાઇન ફ્લૂ એ દેખા દિધી છે.
કોરોનાના કહેર વચ્ચે જામનગરમાં સ્વાઇન ફ્લૂ એ દેખા દીધી - etv bharat
વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે આ વચ્ચે જામનગરમાં સ્વાઇન ફ્લૂએ દેખા દીધી છે. શહેરની જી જી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરને સ્વાઇન ફ્લુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જી જી હોસ્પિટલ
કોરોનાના કહેર વચ્ચે જામનગરમાં સ્વાઇન ફ્લૂ એ દેખા દીધી
શહેરની જી જી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરને સ્વાઈન ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારે શહેરમાં સ્વાઈન ફલૂનો રીપોર્ટ પોઝિટિવ નોંધાતા દોડધામ મચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે 24 કલાકમાં સ્વાઈન ફ્લૂના કારણે બે દર્દીના મોત નિપજ્યા છે.