દ્વારકામાં અગમ્ય કારણોસર યુવાને હોટલમાં કર્યો આપઘાત - dwarka
દ્વારકાઃ જિલ્લામાં યુવાને દ્વારકાની હોટેલમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી છે.
દ્વારકામાં અગમ્ય કારણોસર યુવાને કર્યો આપઘાત
દ્વારકાની એક હોટલમાં જામનગરના યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. અશોકભાઇ નકુમે હોટલના રૂમમાં પંખામાં સાડી દ્વારા ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. માહિતી મુજબ કોઇ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું જણાયું છે. બનાવની જાણ થતા દ્વારકા પોલીસ દોડી આવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.