જામનગર: રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અનુસાર જામનગર જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું હતું. જેના પગલે જિલ્લાના સાત ડેમ ઓવરફ્લો થયા છે.
જામનગરમાં છવાયો વરસાદી માહોલ, સાત ડેમ ઓવરફ્લો - ભારે વરસાદની આગાહી
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. જેના પગલે જિલ્લાના સાત ડેમ ઓવરફ્લો થયા છે.

જામનગરમાં છવાયો વરસાદી માહોલ, સાત ડેમ ઓવરફ્લો
જામનગરમાં છવાયો વરસાદી માહોલ, સાત ડેમ ઓવરફ્લો
જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે નદી અને નાળાઓ છલકાઇ ગયા હતા. જિલ્લામાં સવારથી પડી રહેલા વરસાદને પગલે શહેરમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ વચ્ચે શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવમાં પણ નવા નીરની આવક થઇ હતી. જેના પગલે શહેરીજનોમાં ખુશી છવાઇ હતી.