જામનગર: સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્રારા લોકડાઉનમાં જરૂરિયાતમંદોને અનાજ તેમજ જીવનજરૂરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ લોકોને હેલ્પલાઇન દ્રારા તબીબી સલાહ પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પ્રધાન મંત્રી રાહત ભંડોળમાં પાંચ કરોડ રૂપિયાનું ફંડ આપ્યું હતું.
સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનેે પ્રધાનમંત્રી રાહત ફંડમાં 5 કરોડનું દાન કર્યુ - corona virus in India
સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્રારા લોકડાઉનમાં જરૂરિયાતમંદોને અનાજ તેમજ જીવનજરૂરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ લોકોને હેલ્પલાઇન દ્રારા તબીબી સલાહ પણ કરવામાં આવી રહી છે અને પ્રધાન મંત્રી રાહત ભંડોળમાં પાંચ કરોડ રૂપિયાનું ફંડ આપ્યું હતું.
![સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનેે પ્રધાનમંત્રી રાહત ફંડમાં 5 કરોડનું દાન કર્યુ etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6751404-942-6751404-1586601423871.jpg)
સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનેે પ્રધાનમંત્રી રાહત ફંડમાં 5 કરોડનું દાન કર્યુ
એક હેલ્પલાઈન દ્વારા નાગરિકોને તબીબી સલાહ અને સહાયની ઓફર કરવામાં આવી રહી છે. જેમાં મિદ્રાના વિવિધ ડોક્ટરો, મેન્દા હોસ્પિટલ, ગુરુગ્રામ સહિતની અન્ય હોસ્પિટલોના મેડિકલ સ્ટાફ પણ ઉપસ્થિત છે. એસ.એન.સી.એફ. દિલ્હી સરકારને 10000 પી.પી.ઇ કીટ આપવામાં આવી છે.