ગુજરાત

gujarat

ETV Bharat / state

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રિવાબાએ 21 લાખ રૂપિયા સહાયની કરી જાહેરાત - રવિન્દ્ર જાડેજાના પત્નિ

કોરોના વાઇરસની મહામારી સામે લોકો સરકારને ખુલા હાથે સમર્થન કરી રહ્યા છે, ત્યારે અનેક લોકોએ સરકારને પૈસા આપીને સહાય કરી છે, જેમાં હવે જામનગરના રહેવાસી અને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રિવાબા જાડેજાએ પણ 21 લાખ રૂપિયા વડાપ્રધાન ફંડમાં ફાળવ્યા છે.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રિવાબાએ 21 લાખ રૂપિયા સહાયની કરી જાહેરાત
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રિવાબાએ 21 લાખ રૂપિયા સહાયની કરી જાહેરાત

By

Published : Mar 31, 2020, 6:54 PM IST

જામનગર : ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિએ 21 લાખ રૂપિયા સહાયની કરી જાહેરાત કરી છે. રિવાબા જાડેજાએ વડાપ્રધાન રાહત ફંડમાં રૂપિયા 21 લાખ આપવાની કરી જાહેરાત છે. મહત્વનું છે કે પોતાની બચતમાંથી 21 લાખ રૂપિયા પ્રધાનમંત્રી રાહત ફંડમાં આપ્યા છે.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રિવાબાએ 21 લાખ રૂપિયા સહાયની કરી જાહેરાત
રિવાબાએ સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ મૂકી કરી જણાવ્યું હતું, આ સાથે જ લોકોને લોકડાઉનનું પાલન કરી ઘરમાં રહી સુરક્ષિત રહી દેશ સેવામાં યોગદાન આપવા અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details