રાજપૂત સમાજની વિવિધ ભગિની સંસ્થાના સભ્યો અને આગેવાનોએ રાજપૂત સમાજથી મહાનગરપાલિકા અને જિલ્લા પોલીસ વડાની કચેરી સુધી મોંન રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું. જામનગરમાં અગાઉ પણ ઈંડા અને માસ મટનની લારીએ ઝઘડા અને ખૂનની ઘટના બની ચુકી છે.
જામનગર: રાજપૂત સમાજની ઈંડાની લારીઓ બંધ કરવાની માગ, SP અને કમિશ્નરને આપ્યું આવેદન - 200 egg lodges, SP and Commissioner apply
જામનગર: શહેરમાં રાજપૂત સમાજે કમિશનર અને S.Pને આવેદન આપ્યું છે. મોડી રાત સુધી ઈંડાની લારીઓ ખુલી રહેતી હોવાથી ગુનાઓ વધી રહ્યાં છે. જામનગરમાં બે દિવસ પહેલા રાજપૂત યુવકની થઈ હતી હત્યા.
![જામનગર: રાજપૂત સમાજની ઈંડાની લારીઓ બંધ કરવાની માગ, SP અને કમિશ્નરને આપ્યું આવેદન etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5243691-thumbnail-3x2-jamnager.jpg)
જામનગરમાં 200 જેટલી ઈંડાની લારીઓ બંધ કરવા રાજપૂત સમાજની માગ, SP અને કમિશનરને આપ્યું આવેદનપત્ર
જામનગરમાં 200 જેટલી ઈંડાની લારીઓ બંધ કરવા રાજપૂત સમાજની માગ, SP અને કમિશનરને આપ્યું આવેદનપત્ર
200 જેટલી ઈંડાની લારીઓને તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માગ કરી હતી. બે દિવસ પહેલા સાત રસ્તા પાસે ઈંડાની લારીએ સિક્યુરિટી ગાર્ડની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. દારૂ પીને અવાર નવાર અસામાજિક તત્વો મોડી રાત્રે તોફાન કરતા હોય છે