ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં તમાકુના હોલસેલ વેપારીઓને ત્યાં રાજકોટ જીએસટીના દરોડા

લોકડાઉન 5.0માં સરકાર દ્વારા કેટલીક છુટછાટ આપવામાં આવી છે. એવામાં પાન મસાલા, તમાકુ અને સોપારીનો હોલસેલ વેપાર કરતા વેપારીઓને ત્યાં રાજકોટ જીએસટી ટીમ દ્વારા ધીરજલાલ એન્ડ બ્રધર્સ અને હાપામાં ગોડાઉનમાં દરોડા પાડયા હતા.

GST Raid , Etv Bharat
GST Raid

By

Published : Jun 1, 2020, 8:38 PM IST

જામનગરઃ લોકડાઉન 5.0માં સરકાર દ્વારા કેટલીક છુટછાટ આપવામાં આવી છે. એવામાં પાન મસાલા, તમાકુ અને સોપારીનો હોલસેલ વેપાર કરતા વેપારીઓને ત્યાં રાજકોટ જીએસટી ટીમ દ્વારા ધીરજલાલ એન્ડ બ્રધર્સ અને હાપામાં ગોડાઉનમાં દરોડા પાડયા હતા.

જામનગરમાં તમાકુના હોલસેલ વેપારીઓને ત્યાં રાજકોટ જીએસટીના દરોડા
સૌરાષ્ટ્રમાં પાન મસાલાનું મોટા પ્રમાણમાં ચલણ જોવા મળી રહ્યું છે. ત્યારે હોલસેલ વેપારીઓ દ્વારા તમાકુ અને સોપારીનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે સોમવારે જામનગરમાં જીએસટી ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જામનગરમાં સુભાષ શાકમાર્કેટ પાસે આવેલા ધીરજલાલ એન્ડ બ્રધર્સ અને હાપામાં ગોડાઉનમાં દરોડા પાડી તપાસ કરવામાં આવી હતી. જીએસટી ટીમ દ્વારા રેડ પડાતાં અન્ય હોલસેલ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

ABOUT THE AUTHOR

...view details